Airtelએ રૂ. 1399માં લૉન્ચ કર્યો 4G સ્માર્ટફોન, 2 દિવસ બાદ ખરીદી શકશો

October 11, 2017 - harshid patel

No Comments

બુધવારે એરટેલ મોબાઇલ મેન્યૂફેકચર કંપની કાર્બનની સાથે મળીને પોતાનો 4G સ્માર્ટફોન Karbonn A40 લૉન્ચ કરી દીધો, ફોનની MRP 2499 રૂપિયા છે પણ આને 2899 રૂપિયામાં વેચવામાં આવશે. કેટલીક કન્ડિશનની સાથે આમાં 1500 રૂપિયા કસ્ટમરને રિફંડ કરી દેવામાં આવશે. આ રીતે આ ફોન 1399 રૂપિયામાં પડશે.

Q&A માં જાણો ફોન સાથે જોડાયેલી બધી માહિતી
Q. ફોન ખરીદવા માટે કુલ કેટલું પેમેન્ટ કરવું પડશે?
A. અત્યારે ફોન ખરીદવા માટે 2899 રૂપિયા ડિપોઝિટ કરવી પડશે.
Q. 1500 રૂપિયા ક્યારે રિફંડ કરવામાં આવશે?
A. ફોન ખરીદવાના 18 મહિના બાદ કસ્ટમરને 500 અને 36 મહિના બાદ 1000 રૂપિયા રિફંડ થશે, એટલે કુલ 1500 રૂપિયા રિફંડ થશે.

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *