26મી જાન્યુઆરીથી હું જાહેરમાં દેશી દારૂ વેચવાનું શરૂ કરીશ

October 5, 2017 - jay sharma

No Comments

– મોદી સરકાર જાતજાતની નાટકબાજી કરે છે: વાઇબ્રન્ટના તાયફા બંધ કરો – એમ.એ. બીએડ કરનારા પોલિયોગ્રસ્ત બિપિનચંદ્રએ બેરોજગારીથી તંગ આવી કચ્છનાં જિલ્લા કલેકટરને પત્ર લખ્યો