ભારતની ત્રણ મહિલા ફાઈટર પાયલટ્સ રચશે ઈતિહાસ, વાયુસેનાના ફાઈટર જેટ્સનું કરશે ઉડ્ડયન

October 6, 2017 - jay sharma

No Comments

ભારતની ત્રણ મહિલા ફાઈટર પાયલટ્સ આગામી મહિને ઈતિહાસ રચવાની છે. આ ત્રણેય ફાઈટર પાયલટ્સ આગામી ત્રણ સપ્તાહની આકરી તાલીમ બાદ ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સનું ઉડ્ડયન