તહેવારોમાં ટ્રેન કરતાં પણ સસ્તી થઈ રહી છે પ્લેનની ટીકિટ

October 13, 2017 - maya sindhav

No Comments

હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છેત્યારે  ઘણી એલાઇન કંપનીઓ વિમાન યાત્રા પર ભારે ડિસ્ટાઉન્ટ આપી રહી છે. અને પ્લેનની મુસાફરીને સસ્તી બનાવી રહી છે. તમારે પણ હવાઇ મુસાફરીની મજા માણવી હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

હાલમાં જેટ, ઇંડિગો, સ્પાઇઝ જેટ અને ગો એર, એર એશિયા જેવી એરલાઇન્સ સસ્તી ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે.

વિસ્તારા એરલાઇને બુધવારે શ્રીનગર સહિત 22 હવાઈ માર્ગો પર સસ્તી ટીકિટીની ઘોષણા કરી હતી.  આ દરમિયાન  તમે 28 ઓક્ટોબરથી માંડીને 24 માર્ચ 2018 સુધી  ઇકોનોમી ક્લાસમાં સૌથી સસ્તી4 ટીકિટ 1149 રૂપિયામાં મળી શકે છે.

તો પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં  સૌથી સસ્તી ટીકિટના ભાવ 2, 099 રૂપિયા છે. આ રીતે એક એશિયાએ પણ સૌથી સસ્તી ટીકીટ રજૂ કરી છે.

ઉદાહરણ તરીકે દિલ્લીથી રાંચીની ટિકિટ 27 ઓક્ટોબર માટે 2, 047 રૂપિયા છે અને આ ઓફર ઇંડિગો, ગો એર તથા વિસ્તારા એરલાઇન્સ આપી રહી છે.  તો દિલ્લીથી અમદાવાદની ફ્લાઇટ 1499માં મળી રહી છે.

maya sindhav

Leave a comment

Your email address will not be published. Required fields are marked *