હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણીની કરવામાં આવી જાહેરાત, જાણો માત્ર એક ક્લિક પર

October 12, 2017 - harshid patel

No Comments

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેનું બિંગુલ ફુંકી દિધું છે. તારીખોની ઘોષણા માટે આયોગની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. આયોગના જણઆવ્યા અનુસાર ચૂંટણીમાં ફોટો વોટર આઈડી કાર્ડનો ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી માટે આજે તારીખોનું એલાન કરવામાં આવશે નહીં. હિમાચલપ્રદેશમાં 9 નવેમ્બરે વોટીંગ કરવામાં આવશે અને 18 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.

 

હિમાચલ પ્રદેશની ચુંટણીની તારીખો જાહેર

આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો નહિ થાય જાહેર

હિમાચલ પ્રદેશમાં 7521 પોલીંગ બુથ પર મતદાન યોજાશે

હિમાચલ પ્રદેશમાં પણ કરાશે VVPATનો ઉપયોગ

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 સીટો પર મતદાન યોજાશે

હિમાચલ પ્રદેશમાં આજથી આચાર સંહિતા લાગુ : EC

harshid patel

Leave a comment

Your email address will not be published. Required fields are marked *