જાણો તમારા માટે કંઈ ડીજીટલ પેમેન્ટ્સ બેન્ક શ્રેષ્ઠ?

September 4, 2018 - Himalaya

No Comments

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શનિવારે ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કને લૉન્ચ કરી હતી. 1 તારીખથી તેની 650 શાખાઓ કામ કરવાનું શરૂ કરી દેશે. પોસ્ટવિભાગ તરફથી આ પેમેન્ટ બેન્ક