NaMo App બની શોપિંગ પ્લેટફોર્મ, BJP સાથે જોડાયેલી દરેક વસ્તુ મળશે

September 20, 2018 - Himalaya

No Comments

NaMo App હવે ઇકોમર્સ પ્લેટફોર્મ બની રહ્યું છે. 2019ની ચૂંટણી જોતા હવે નવો એપ ઉપર ત્રણ ફીચર જોડાયા છે. જેમાં ઓનલાઇન શોપિંગ મહત્વનું ફિચર્સ છે.