Appleએ પ્રથમ વખત ડ્યૂઅલ સીમવાળો ફોન કર્યો લૉન્ચ, જાણો તેના ફિચર્સ

September 13, 2018 - Himalaya

No Comments

ગઈકાલે યોજાયેલી એપલની ઇવેન્ટમાં ત્રણ નવા સ્માર્ટફોન લૉન્ચ થયા છે. iPhone XS, iPhone XS Max અને iPhone XR. આમાંથી બે સ્માર્ટફોન એક સરખા દેખાવમાં છે.