નોકરી જતી રહેશે તો પણ નહીં રહે પૈસાની કોઈ ચિંતા !

September 20, 2018 - Himalaya

No Comments

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ બુધવારે એક નવી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત વીમાધારક વ્યક્તિને જો બેરોજગારીનો સામનો કરવો પડે તો એને કેશમાં