Amazon લૉન્ચ કરી હિન્દી વેબસાઇટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો

September 5, 2018 - Himalaya

No Comments

ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી ભાષાના સમાધાન મુદ્દે Amazon Indiaએ Amazon ડોટ ઈનને હિન્દીમાં લૉન્ચ કરી છે. હવે કરોડો ગ્રાહકો આનાથી સરળતાથી ઓનલાઇન ખરીદી કરી શકશે.