તેલંગણામાં ST બસ ખીણમાં ખાબકતાં ૫૫નાં મોત

September 12, 2018 - Himalaya

No Comments

તેલંગણાના જગતિયાલ જિલ્લામાં કોંડાગટ્ટુ ઘાટ ખાતે તેલંગણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની પ્રવાસી બસ ખીણમાં ખાબકતાં ૨૯ મહિલાઓ અને ૭ બાળકો સહિત ૫૫નાં કરુણ મોત થયાં હતાં.