મુંબઈમાં HDFC બેંકના વાઈસ પ્રેસિડેંટની હત્યાનો ભેદ ઉકેલાયો

September 11, 2018 - Himalaya

No Comments

HDFC બેંકના વાઈસ પ્રેસિડેંટ સિદ્ધાર્થ સંઘવીની હત્યાનું ચોકાવનારૂ તથ્ય સામે આવ્યું છે. હત્યારા સરફરાઝ શેખે માત્ર EMI ચુકવવાના નજીવા મુદ્દે સંઘવીની હત્યા કરી નાખી હતી.