સુપર બગ ગાયમાંથી માણસમાં ટ્રાન્સફર થાય છેતબેલામાં સુપર બગનું સૌથી વધારે જોખમ

September 14, 2018 - Himalaya

No Comments

તબેલામાં રહેતી ગાયો માણસોમાં સરળતાથી સંક્રમણ ફેલાવતી હોય છે. સામાન્ય રીતે ગોવાળો જે ગાયોના સંપર્કમાં રહેતાં લોકોમાં આ સુપર બગ સરળતાથી મળી આવતું હોય છે.