કપાયેલા હાથે 3 દિવસથી તડપી રહ્યો છે આ યુવક, ફર્સ્ટ એઇડ સુદ્ધાં ન થયું નસીબ

September 22, 2018 - Himalaya

No Comments

આ યુવક ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટસના અજાણી વ્યક્તિઓ વાળા વોર્ડમાં પડ્યો છે. તેનો ડાબો હાથ કપાઈ ગયો છે. તે રેલવે લાઈનો પર પડ્યો હતો. મંગળવારે