જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી હુમલો, 4 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ

August 30, 2018 - Himalaya

No Comments

જમ્મુ કાશ્મીરની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. જ્યાં શોપિયાં જિલ્લાના અરહામાં ગામમાં બુધવારે પોલીસ ટીમ પર આતંકવાદી હુમલોમાં 4 પોલીસ જવાન શહીદ થયા છે.