યુરોપમાં સમયને આગળ પાછળ કરવાની ખેંચતાણ

September 24, 2018 - Himalaya

No Comments

સમયનો પ્રશ્ન દિવસના પ્રકાશને બચાવવા માટેનું સુચન બ્રિટનમાં  જન્મેલા ખગોળશાસ્ત્રી જ્યોર્જ હડસને ૧૮૯૫માં કર્યું હતું. એ હેઠળ  વસંતમાં ઘડિયાળના કાંટા એક કલાક આગળ કરી દેવાય