યુદ્ધ સેવા મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં મિંટી.

August 16, 2019 - deep prajapati

No Comments

73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ