ચીફ જસ્ટિસ મિશ્રાએ તેમના વારસ તરીકે જસ્ટિસ ગોગોઈના નામની સોંપણી કરી, કેન્દ્રને પત્ર લખ્યો

September 4, 2018 - Himalaya

No Comments

જસ્ટિસ રંજન ગોગોઈ (63) સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મંગળવારે કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ ગોગોઈના નામની ભલામણ કરી