મ.પ્ર.માં ૧૦૦ લિટર ડીઝલ ખરીદનારને ચા-નાસ્તો મફત!

September 12, 2018 - Himalaya

No Comments

પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવને કારણે ગ્રાહકો ઓછા થતાં મધ્ય પ્રદેશના પેટ્રોલપંપ ડીલરો ગ્રાહકોને લલચામણી ઓફર આપી રહ્યાં છે. ઈંધણોના વેચાણમાં ઘટાડો થતાં વેપારમાં ટકી રહેવા