રાહતના સમાચાર આજે નહી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ

September 12, 2018 - Himalaya

No Comments

પેટ્રોલ-ડિઝલના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ચારેતરફ મોંઘવારી અને ભાવ વધારાના સમાચાર આવી રહ્યા હતા એવામાં આજે થોડા રાહતના સમાચાર છે. પેટ્રોલ-ડિઝલની કિંમત ઘટી નથી