પત્નીના નિધન પર પાક.ના પૂર્વ PM નવાઝ શરીફને માત્ર 12 કલાકના પેરોલ મળ્યા

September 12, 2018 - Himalaya

No Comments

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, દીકરી મરિયમ નવાઝ અને તેમના જમાઇ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરને 12 કલાકના પેરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યા છે. નવાઝ શરીફની