એશિયન ગેમ્સમાં રાજકોટના મહિલા રેલવે ટીસી એ મેળવ્યો સિલ્વર

August 28, 2018 - Himalaya

No Comments

હાલ ઇન્ડોનેશીયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2018માં રાજકોટ રેલવે સ્ટેશનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતી મહિલા એથ્લીટ નીના વર્કલે લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવી રાજકોટ