ઇંધણના ભાવ પર સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ-ભાજપની જંગ, ટ્રોલ બાદ BJPની ચોખવટ

September 11, 2018 - Himalaya

No Comments

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ આ માટે મોદી સરકારને દોષી ગણાવી રહ્યાં છે, પરંતુ મોદી સરકાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ભાવમાં