આયુષમાન ભારત યોજનાનો પ્રારંભ, ૫૦ કરોડ ભારતીયને લાભ

September 24, 2018 - Himalaya

No Comments

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી મહત્ત્વાકાંક્ષી આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આયુષમાન ભારત યોજનાને ગરીબોની સેવા માટેનું