TCS નું માર્કેટ કેપ 8 લાખ કરોડ, RIL 23 ઓગસ્ટે આ આંકડાએ પહોંચ્યું હતું

September 4, 2018 - Himalaya

No Comments

આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ આઠ લાખ કરોડ માર્કેટ કેપવાળી બીજી ભારતીય કંપની બની ગઈ છે. કંપનીનો શેર મંગળવારે 2%ની તેજી સાથે 2,094 રૂપિયાના સૌથી