PM મોદીની ચૂંટણી ભેટ: આશા અને આંગણવાડી કાર્યકર્તાના વેતનમાં કર્યો વધારો

September 11, 2018 - Himalaya

No Comments

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરની આશા અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદવેતનમાં કેન્દ્રના હિસ્સામાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રાશિ વધારને બમણી કરવા અને