એચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સ્થગિત રાખવાની મુદતમાં વધારો

August 30, 2018 - Himalaya

No Comments

અમેરિકાએ હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવેલી એચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાને વધુ પાંચ મહિનાની મુદત માટે સ્થગિત રાખવા નિર્ણય લીધો છે. બેકલોગ અરજીઓનો નિકાલ થઈ