ભગવાન કૃષ્ણનો રોલ રિતિક પ્લે કરશે?

December 24, 2019 - krishana trivedi

No Comments

નિતેશ તિવારી અત્યારે રામાયણ પર આધારિત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

મહાભારત પર આધારિત પ્રોજેક્ટ માટે પણ કામગીરી ચાલી રહી છે. જેમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવવા માટે રિતિક રોશનનો એપ્રોચ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે. આ બંને ફિલ્મ્સને પ્રોડ્યૂસર મધુ મન્ટેના પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

મધુ અને રિતિક ક્લોઝ ફ્રેન્ડ્સ છે. મધુએ જ આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણના પાત્ર માટે રિતિકનો એપ્રોચ કર્યો છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *