‘બ્રહ્માસ્ત્ર 2’માં રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ?

December 24, 2019 - krishana trivedi

No Comments

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પહેલી વખત સાથે જોવા મળશે. આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ મહત્વના રોલ્સમાં છે.

કેટલાક રિપોર્ટ્સ અનુસાર ‘બ્રહ્માસ્ત્ર’ના બીજા પાર્ટ માટે રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણને એપ્રોચ કરવામાં આવ્યા છે. આ કપલે એના માટે હા પણ પાડી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *