હોલીવૂડ સ્ટુડિયોની નજર હૃતિક રોશનની ‘સુપર 30’ પર

December 18, 2019 - krishana trivedi

No Comments

હૃતિક રોશનની આ વરસે રીલિઝ થયેલી ફિલ્મ ‘સુપર ૩૦’ હિટ રહી છે.

આ ફિલ્મ ગણિતજ્ઞા આનંદ કુમારની જીવનકથની હતી. ફિલ્માં મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રોમાં હતા. હાલમાં જ ખબર આવી છે કે, આ ફિલ્મ પર હોલીવૂડના એક ફિલ્મસર્જકની નજર કરી છે.

” સુપર ૩૦’ શાનદાર વિષય પર બની હોવાથી હોલીવૂડ ફિલ્મ સ્ટૂડિયો ‘મેજર’ આ વિષય પર ફિલ્મ બનાવાની ઇચ્છા જણાવી રહ્યા છે . કહેવાય છે કે, ફિલ્મસર્જક એક વખત સ્ટાર કાસ્ટ ફાઇનલ કરી લે પછી લેખક  સંજીવ દત્તા આ ફિલ્મની વાર્તાને અંગ્રેજીમાં તૈયાર કરશેએક  રિપોર્ટના અનુસાર, આનંદ કુમાર પર આ ફિલ્મ આધારિત હોવાથી તે પણ આ ફિલ્મનો હિસ્સો હશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *