નાગરિકતા કાયદા પર સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ

December 18, 2019 - krishana trivedi

No Comments

નાગરિકતા સુધારણા કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં 59 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં તાજેતરમાં નાગરિકતા કાયદાની જોગવાઈઓ રાખવાની ના પાડી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે અને આ મામલામાં આગામી સુનાવણી 22 જાન્યુઆરીના રોજ થશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *