જોખમ ઉઠાવતા શીખી ગઇ સોનાક્ષી સિન્હા

December 18, 2019 - krishana trivedi

No Comments

સોનાક્ષી સિન્હાની દબંગ-૩ આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે. સોનાક્ષી કહે છે મોટી ફિલ્મોમાં મળેલી સફળતાને લીધે જ નાની ફિલ્મો કરવાની મને હિંમત મળે છે.

સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી સોનાક્ષીએ અભિનય શરૂ કર્યો હતો. એ પછી તેણે ઘણી ફિલ્મો કરી છે.

આ વર્ષમાં જ તેની ખાનદાની સફાખાના આવી હતી. જેમાં તેણે પડકારજનક  ભૂમિકા  નિભાવી હતી. સોનાક્ષીએ સ્વીકાર્યુ હતું કે મેં અત્યાર સુધી જે મોટી ફિલ્મો કરી છે તેના કારણે જ મને બીજી નાની ફિલ્મો કરવાની  હિંમત મળી હતી. મેં આ જવાબદારી ઉઠાવી લીધી છે.

હું હવે જોખમ ઉઠાવતા શીખી ગઇ છું. મોટી ફિલ્મોને કારણે જ મારી બીજી ફિલ્મો જોનારા દર્શકો મળી  રહે છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *