અર્જુન કપૂરની ઇચ્છા પૂર્ણ થઇ

December 18, 2019 - krishana trivedi

No Comments

અર્જુન કપૂરની ફિલ્મ પાનિપત તાજેતરમાં રિલીઝ થઇ છે. જો કે આ ફિલ્મ બોકસ ઓફિસ પર ખાસ ચાલી નથી.

અર્જુને પાનિપત ફિલ્મ અને પોતાની ફિલ્મી સફર વિશે જણાવતાં કહ્યું હતું કે પાનિપત ફિલ્મની મને એવા સમયે ઓફર થઇ હતી જ્યારે હું આ પ્રકારનો રોલ કરવાની ખુબ ઇચ્છા ધરાવતો હતો.

હું લાંબા સમયથી આવા જોનરની ફિલ્મની રાહમાં હતો. આથી જ મેં લોકો શું વિચારશે? તેનો વિચાર કર્યા વગર જ મેં આ ફિલ્મમાં કામ કરવાનું સ્વીકારી લીધું હતું.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *