રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસમાં કંડલા પોર્ટની ટીમની જીત

December 17, 2019 - krishana trivedi

No Comments

ઓલ ઇન્ડીયા મેજર પોર્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં દીનદયાળ (કંડલા) પોર્ટ ટ્રસ્ટ, ગાંધીધામની ટીમને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. વિજેતા ટીમમાં મહેશ હીંગોરાણી, મનીષ હીંગોરાણી, નરેશ બાબુરાવ, લલિતકુમાર, રાજેષ વિનાયક અન્ય લોકોનો સમાવેશ થાય છે. પોર્ટના ચેરમેન એસ. કે. મહેતાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને અભિનંદન પણ આપ્યા હતાં.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *