જ્હાન્વીની હોરર સીરિઝ ઘોસ્ટ સ્ટોરિઝ પહેલી જાન્યુઆરીએ

December 17, 2019 - krishana trivedi

No Comments

ઘોસ્ટ સ્ટોરીઝ થકી અભિનેત્રી જ્હાન્વી કપૂર કનિદૈ લાકિઅ ડિજિટલ પ્લેટફોર્મમાં એન્ટ્રી કરી રહી છે.

આ ફિલ્મમાં જોયા અખ્તર, કરણ જોહર, અનુરાગ કશ્યપ અને દિબાકર બેનર્જીએ સાથે મળીને નિર્દેશન કર્યુ કનિદૈ લાકિઅ છે. આ ચારેયએ આ પહેલા લસ્ટ સ્ટોરિઝનું નિર્દેશન પણ કર્યુ હતું.

કરણ જોહરે ઘોસ્ટ સ્ટોરીઝનું કનિદૈ લાકિઅ ટ્રેલર ટ્વિટર પર પોસ્ટ કર્યુ હતું અને લખ્યું હતું કે-કંઇક ડરામણું અને સનસનીખેજ થયા વગર શુક્રવાર અધુરો ગણાય.

ઘોસ્ટ સ્ટોરીઝ પહેલી જાન્યુઆરીએ કનિદૈ લાકિઅ રિલીઝ થશે. જ્હાન્વી સાથે મૃણાલ ઠાકુર, શોભિતા ધુલિપાલા, અવિનાશ તિવારી, વિજય વર્મા પણ મહત્વના રોલમાં છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *