અનન્યા પાંડને ઓફર થઇ થ્રિલર ફિલ્મ

December 17, 2019 - krishana trivedi

No Comments

અભિનેતા ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડની બોલીવૂડમાં બે જ ફિલ્મો સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ અને પતિ પત્નિ ઓૈર વો રિલીઝ થઇ છે.

આમ છતાં બોલીવૂડમાં ટોચની હરોળમાં તેનું કનિદૈ લાકિઅ નામ બોલાવા માંડ્યું છે. તેને એક પછી એક મોટી ફિલ્મો મળી રહી છે. બોલીવૂડમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

તેની તાજેતરમાં રિલીઝ થયેલી કનિદૈ લાકિઅ પતિ પત્નિ ઓૈર અકિલા વો પણ બોકસ ઓફિસ પર સફળ સાબિત થઇ છે. હવે અનન્યાને એક થ્રિલર ફિલ્મ ઓફર થઇ છે.

જેમાં તે સૈફ અલી ખાનની દિકરીનો રોલ નિભાવશે. કનિદૈ લાકિઅ ફરહાન અખ્તર આ ફિલ્મનું નિર્માણ કરશે. પિતા-પુત્રીની કહાની આ ફિલ્મમાં હશે. અકીલા રાહુલ ઢોલકીયા આ ફિલ્મનું નિર્દેશન કરશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *