દિશાએ ઊંચાઈનો ફોબિયા દુર કરવા જાતે સ્ટન્ટ્સ કર્યા

December 12, 2019 - krishana trivedi

No Comments

આદિત્ય રોય કપૂર અને દિશા પટ્ટણી સ્ટારર મલંગમાં ગોવાની અંદર જ મોરેશિયસ ઉભું કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં વિલનના રોલમાં અનિલ કપૂર છે જ્યારે અન્ય નેગેટિવ રોલમાં કુનાલ ખેમુ પણ નરજે પડશે. આ ફિલ્મ થ્રીલરની સાથે સાથે એક લવ સ્ટોરી પણ છે. માર્ચમાં ટીમે મોટાભાગનું શૂટ બીચ ઉપર કર્યું છે.

એક્શન સીન્સ માટે દિશાએ પોતાની જાતને ખૂબ જ ટ્રેન કરી હતી.

દિશાએ ઊંચાઈનો ફોબિયા હોવાથી તેને દૂર કરવા માટે તેણે બોડી ડબલ માટે ઈનકાર કરીને જાત જ સ્ટન્ટ્સ કર્યા હતા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *