રણવીર સિંહ નાગરાજના કૅરૅક્ટરમાં જોવા મળશે

December 11, 2019 - krishana trivedi

No Comments

હોલિવૂડની સુપરહીરો ફિલ્મ્સ કરોડો ડોલરની કમાણી કરી રહી છે.  કોમિક બુકનાં કૅરૅક્ટર્સને બિગ સ્ક્રીન સુધી પહોંચાડવાં માટે લાંબી મંજીલ કાપવામાં આવી છે.

માર્વેલના સુપરહીરોઝની જેમ નાગરાજની પણ જન્મથી લઈને સુપરહીરો બનવા સુધીની એક પાવરફુલ સ્ટોરી છે અને તે પણ પોતાના સુપરપાવરના બળે ખરાબ લોકો સામે લડે છે.

રાજ કોમિક્સના કો-ફાઉન્ડર અને સ્ટૂડિયો હેડ સંજય ગુપ્તાએ પોતાની ફેસબુક પોસ્ટમાં નાગરાજ મૂવી બનાવવા વિશે એક હિન્ટ આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજકલ કરણ જોહર ઔર રણવીર સિંઘ સે નાગરાજ કી મુલાકાતેં બઢ ગઈ હૈ.’આ પોસ્ટથી એવી અટકળો વહી રહી છે કે, રાજ કોમિક્સ કરણ જોહર સાથે મળીને નાગરાજ પર ફિલ્મ બનાવી શકે છે. જેમાં રણવીર હીરો રહેશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *