માધુરી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે

December 11, 2019 - krishana trivedi

No Comments

‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત ઓટીપી પ્લેટફોર્મ પર કામ કરવા તૈયાર થઇ ગઇ છે. તે કરણ જોહરના ધર્મા પ્રોડકશનના બેનર હેઠળ બનનારી વેબ સીરીજમાં કામ કરશે.અભિનેત્રીએ નેટફિલ્ક પરની કરણના બેનર હેઠળની વેબ સીરીઝમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.

દિગ્દર્શકે માધુરીની તસવીર ટ્વિટર પર મુકીને આ વાતની જાણકારી આપી હતી. નેટફિલકસની વેબ સીરીઝમાં બોલીવૂડની સુંદરી માધુરી પોતાના કામણ પાથરવા તૈયાર થઈ  રહી છે.

માધુરી ની પ્રથમ વેબ સીરિઝ હશે.આ એક પારિવારિક ડ્રામા હશે. માધુરી છેલ્લે કરણની કલંક ફિલ્મમાં જોવા મળી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *