‘દબંગ 3’નું ક્લાઇમેક્સ ખૂબ જ ભવ્ય હશે

December 11, 2019 - krishana trivedi

No Comments

‘દબંગ 3’ના ક્લાઇમેક્સને ખૂબ જ ભવ્ય રીતે શૂટ કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાન આ ફિલ્મના વિલન સુદીપના 500 ગુંડાઓનો મુકાબલો કરશે ત્યારે 100 કાર્સ આગમાં ખાખ થઈ જાય છે.

કન્નડ સ્ટાર સુદીપ આ ફિલ્મમાં એન્ટિ હીરો બલ્લી સિંઘના રોલમાં છે.તે ક્લાઇમેક્સ સીક્વન્સમાં ચુલબુલ ઉર્ફે સલમાનનો સામનો કરશે.

આ ક્લાઇમેક્સ માટે 23 દિવસ સુધી શૂટિંગ કરવામાં આવ્યું હતું. ચુલબુલ અને બલ્લી વચ્ચે મારામારી થશે. સલમાનની કોઈ પણ ફિલ્મ કરતાં આ ફિલ્મમાં એક્શન વધારે દમદાર રહેશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *