કાર્તિક સારા સાથે હવે શૂટિંગ કરવા નથી ઇચ્છતો

December 9, 2019 - krishana trivedi

No Comments

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની કેમિસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, તેમની વચ્ચેનો સંબંધ વધારે સમય સુધી ટકી શક્યો નથી.

તેઓ બંને અલગ થઈ ગયા છે. તેઓ બંને ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ ‘આજ કલ’માં જોવા મળશે.

એક રિપોર્ટ અનુસાર ‘આજ કલ’નું હજી થોડુંક કામ બાકી છે, પરંતુ કાર્તિકે ઇમ્તિયાઝને એના માટે ના પાડી દીધી છે. કેમ કે, એ એટલું જરૂરી નથી. એમ માનવામાં આવી રહ્યું છે કે, કાર્તિક સારા સાથે હવે શૂટિંગ કરવા ઇચ્છતો નથી.

તેઓ બંને એકબીજા સાથે વાતચીત પણ કરતા નથી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *