સલમાન ખાન સાથે વાયરલ થઇ સાંઈ માંજરેકરની નાનપણની ફોટો

December 7, 2019 - krishana trivedi

No Comments

ફિલ્મ દિગ્દર્શક મહેશ માંજરેકરની પુત્રી સાંઈ માંજરેકર સલમાન ખાનના દબંગ 3 થી ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સાંઈ અને સલમાન ખાન વચ્ચે રોમેન્ટિક એન્ગલ છે. આ બંનેની ટ્રેલરમાં ઉત્તમ કેમિસ્ટ્રી જોવા મળી છે.

આવી સ્થિતિમાં સાંઇના બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી રહી છે. આ ફોટામાં, સાઇ લગભગ જ 12 કે 13 વર્ષની લાગી રહી છે. અને સદાબહાર સલમાન ખાન તેની બાજુમાં જોવા મળી રહ્યા છે. સાંઈ અને સલમાનનો આ ફોટો વાયરલ થયો ટો સાંઈએ પોતે આવીને આ ફોટાની વિગતો આપી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *