દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં જોવા મળશે :સારા અલી ખાન

December 6, 2019 - krishana trivedi

No Comments

સારા અલી ખાન બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે .તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ‘કેદારનાથ’ ફિલ્મથી કરી હતી.

ત્યાર પછી તેને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં કામ કર્યુ હતું. જેમાં તે પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરી શકી છે.

સારાને બોલીવૂડમાંથી ઘણી ફિલ્મો ઓફર થઇ રહી છે. હાલ તે નિર્માતા-દિગ્દર્શકની માનીતી બની ગઇ છે.

વિશાલ ભારદ્વાજ પણ પોતાની આગામી ફિલ્મમાં સારાને લેવા માંગે છે. આ એક મહિલાપ્રધાન ફિલ્મ હોવાની શક્યતા છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *