ઋતિક રોશન એશિયાનો સૌથી સેક્સી પુરુષ

December 5, 2019 - krishana trivedi

No Comments

લંડનમાં બુધવારે જાહેર થયેલા એક ઓનલાઈન સર્વે મુજબ, બોલીવૂડ સ્ટાર ઋતિક રોશન 2019ની સાથે સાથે આ દાયકાનો ‘સૌથી સેક્સી એશિયન પુરુષ’નો ખિતાબ જીત્યો છે.

ઋતિક રોશન બ્રિટિશ સાપ્તાહિક સમાચાર પત્ર ઈસ્ટર્ન આઈ દ્વારા જાહેર વાર્ષિક સેક્સિએસ્ટ એશિયન મેલ રેન્કિંગમાં ટોચ પર છે.

ઋતિક રોશને જણાવ્યું હતું કે, હું દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માગું છું, જે આવું અનુભવે છે અને મને વોટ આપ્યા છે.

હું અભિભૂત છું. હું કોઈને પણ તેના લૂક પરથી જજ નથી કરતો. કોઈપણ વ્યક્તિમાં તેની સ્ટોરી, યાત્રા અને તેની ઓળખ પણ હોય છે. જેના દ્વારા તે વ્યક્તિ તેના જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરે છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *