અમેરિકન સિંગર-સોંગરાઇટર કેટી પેરી ‘કિક’ જોવા ઇચ્છે છે

November 13, 2019 - krishana trivedi

No Comments

અમેરિકન સિંગર-સોંગરાઇટર કેટી પેરી મુંબઈમાં છે અને તે આગામી એક મ્યુઝિક ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે. જોકે, મુંબઈમાં તે તેના ફેન્સને એન્ટરટેઇન કરે એ પહેલાં તેણે ગઈ કાલે જેક્લિન ફર્નાન્ડિઝની સાથે એક ઇવેન્ટ એટેન્ડ કરી હતી.

જેક્લિન દ્વારા શૅર કરવામાં આવેલા એક વીડિયોમાં આ બોલિવૂડ એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે કેટીને મળીને અભિભૂત થઈ ગઈ છે ત્યારે કેટી તેને કહે છે કે, ‘હું આજેરાત્રે ‘કિક’ જોઇશ.’ જેક્લિન સિવાય કેટી તેની ટ્રિપ દરમિયાન બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝને પણ મળશે. શાનદાર પાર્ટીઝ આપવા માટે જાણીતો કરણ જોહર આ સિંગર માટે કોકટેઇલ અને ડિનર પાર્ટી હોસ્ટ કરશે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *