યુદ્ધ સેવા મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં મિંટી.

August 16, 2019 - deep prajapati

No Comments

મિંટી અગ્રવાલ, ફાઇલ

73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે ‘યુદ્ધ સેવા મેડલ’ દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. યુદ્ધ સેવા મેળવનારમાં એક નામ સ્ક્વોડ્રન લીડર મિંટીએ કહ્યું- અમે 26 ફેબ્રુઆરીના બાલાકોટ મિશનને સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. અમે જવાબી હુમલાની આશા રાખી હતી. અમારી વધારાની તૈયારીઓ હતી અને તેમણે 24 કલાકની અંદર જ જવાબી કાર્યવાહી કરી હતીનું છે જે 27 ફેબ્રુઆરીના પાકિસ્તાની વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઇટર પ્લેન કંટ્રોલરની જવાબદારી સંભાળી રહ્યા હતા. પાકિસ્તાનના એફ-16 ફાઇટર જેટન હુમલાને નાકામ કરવા અને તેને તોડી પાડવામાં વિંગ કમાન્ડર વર્ધમાન અભિનંદનની મદદ કરવા વાળી મિંટી સૈન્ય ઈતિહાસમાં પહેલી મહિલા હશે જેમને આ સન્માન આપવામાં આવશે. યુદ્ધ સેવા મેડલ યુદ્ધ અથવા તણાવની સ્થિતિમાં દેશને વિશિષ્ટ સેવા આપનાર સૈનિકોને આપવામાં આવે છે. જોકે આ મેડલ વીરતા પુરસ્કારોની શ્રેણીમાં નથી આવતું. મિંટીએ કહ્યું- એરસ્ટ્રાઇક બાદ અમે જાણતા હતા કે જવાબી કાર્યવાહી થશે અને અમે તેના માટે તૈયાર હતા.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *