છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે OBC માટે અનામતની ટકાવારી માં વધારો કર્યો .

August 16, 2019 - deep prajapati

No Comments

છત્તીસગઢ ના મુખ્યમંત્રી બધેલે રાજ્યના પછાતવર્ગો માટે શિક્ષણ અને નોકરીઓ માં મળતી અનામત ની ટકાવારી માં વધારો જાહેર  કર્યો છે

ઓબીસી ને ,મળતી  અનામત માં લગભગ બે ગણો વધરો કર્યો છે જયારે આદિવાસીઓ ને મળતી અનામત માં એક ટકા નો વધારો કરવામાં આવ્યો છે.રાજધાની રાયપુર માં સ્વતંત્રતા દિવસ પર  મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જાહેરાત કરતા કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગનાં લોકો ખૂબ શાંતપૂર્વક તેમના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યાં છે અને સરકારની જવાબદારી છે કે, તેમના બંધારણીય અધિકારોની રક્ષા કર,“આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, આજે હું જાહેર કરું છું કે, અન્ય પછાત વર્ગોને 27 ટકા અનામત મળશે, દલિતોને 13 ટકા અને આદિવાસીઓને 32 ટકા અનામત મળશે,” ભૂપેશ બઘેલે જણાવ્યું હતું.

આ સિવાય, છત્તીસગઢમાં ગુરેલા, પેન્ડ્રા-મારવાહી નવા જિલ્લાની જાહેરાત પણ કરી. આ નવો જિલ્લો બિલાસપુરમાંથી બનશે. હવે રાજ્યમાં 28 જિલ્લાઓ હશે.

deep prajapati

Leave a comment

Your email address will not be published. Required fields are marked *