અંધજન મંડળના બાળકો સાથે ઉજવવામાં આવ્યો ફ્રેન્ડશીપ ડે

August 5, 2019 - neha maheriya

No Comments

ઓગસ્ટના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે ..મિત્ર અને મિત્રતાના આ દિવસે અનેક લોકો તેમના મિત્રો વિષે સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક લખી રહ્યા છે.  જેમાં ફેનડશિપ દિવસ  નિમિત્તે અમદાવાદ ખાતે  આવેલા હેપ્પી અંધજન મંડળ ના બાળકો સાથે હેલ્પીન્ગ હેન્ડ યુથ ફાઉનડેસન ગ્રુપ દ્વારા આ દિવસે સ્પેશિયલ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અંધંજન મંડળના બાળકો સાથે વિવિધ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટા ભાગના બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેવામાં આવ્યા હતા. જેમા રમત ગમત  અને સંગીત કાયકમ રાખવામાં આવ્યા હતા અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા  તેમજ હેલ્પીન્ગ હેન્ડ યુથ ફાઉનડેસન ગ્રુપ દ્વારા આ બાળકોને ગીફ્ટ આપવામાં આવ્યા હતા..

 

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *