વિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી

February 21, 2019 - krishana trivedi

No Comments

 

‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘તુમ્હારી સુલુ’ જેવી ફિલ્મ્સમાં રેડિયો જેકી તરીકે જોવા મળ્યા બાદ વિદ્યા બાલન હવે રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી બની છે. આ એક્ટ્રેસ તેનો પોતાનો ચેટ શો હોસ્ટ કરશે કે જે માર્ચથી શરૂ થશે.  ટૂંક સમયમાં જ પહેલો એપિસોડ રેકોર્ડ કરશે.’ વિદ્યાએ આ રેડિયો સ્ટેશનની સાથે ત્રણ મહિનાનો કોન્ટ્રેક્ટ કર્યો છે, પરંતુ જો અપેક્ષા મુજબનો રિસ્પોન્સ રહેશે તો કદાચ વધુ એપિસોડ્ઝ માટે તેનો કોન્ટ્રેક્ટ રિન્યૂ થઈ શકે છે.

 

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *